Live
કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડથી કેમ શ્રેષ્ઠ છે આ ફંડ?

હાઇબ્રિડ ઇક્વિટી સેવિંગ્સ ફંડ વધુ રોકાણનો એક સારો વિકલ્પ છે, કારણ કે તેમાં ટેક્સની બચત થાય છે. જો ટેક્સ ભર્યા બાદ રિટર્નની વાત કરીએ તો ઇક્વિટી સેવિંગ્સ ફંડ મેદાન મારી જાય છે.