Live
શું દરેક મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય હોય છે? તેમાં કોઇ ગેરફાયદો નથી હોતો?

મ્યુચ્યુઅલ ફંડ અલગ-અલગ પ્રકારના રોકાણ લક્ષ્યવાળા રોકાણકારો માટે યોગ્ય મનાય છે. અને દરેકને એક અલગ પ્રકારની રણનીતિ બનાવવાની તક આપે છે.