આ વર્ષના ITR ફાઈલિંગથી શું લીધો બોધપાઠ?

ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખની ક્યારેય રાહ ન જુઓ. નવા નાણાકીય વર્ષથી જ ટેક્સ પ્લાનિંગ શરૂ કરો. ટેક્સ રિઝીમ પસંદ કરતા પહેલા, તમારી આવક અને ટેક્સનું યોગ્ય રીતે કેલ્ક્યુલેશન કરો. નાણાકીય વર્ષના અંતે ઉતાવળમાં કોઈ રોકાણ ના કરો. આ બાબતે થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે..

Published: August 16, 2023, 11:38 IST

આ વર્ષના ITR ફાઈલિંગથી શું લીધો બોધપાઠ?