ખોટી રસીદ પર HRA ક્લેમ કરવાનું ભારે પડશે

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સેલેરીડ લોકોને નોટિસ મોકલી છે. આ નોટિસ માતા-પિતા, ભાઇ-બહેન જેવા નજીકના સંબંધીઓના નામે ભાડાની નકલી રસીદ બનાવીને ડિડક્શન ક્લેમ કરનારા અને હોમ લોનના વ્યાજ પર ડબલ ડિડક્શન લેનારાને ઇશ્યૂ કરવામાં આવી છે.

Published: August 2, 2023, 06:33 IST

ખોટી રસીદ પર HRA ક્લેમ કરવાનું ભારે પડશે