મૂનલાઇટિંગ પર કેટલો ટેક્સ લાગે?

મૂનલાઇટિંગ માટે આવકવેરાના કાયદામાં કોઈ ચોક્કસ જોગવાઈ નથી પરંતુ તેનો અર્થ એ નથી કે આ આવક પર ટેક્સ નહીં લાગે. વધારાની આવક પરનો ટેક્સ કમાયેલી આવકના પ્રકાર પર નિર્ભર રહેશે.

Published: July 27, 2023, 10:37 IST

મૂનલાઇટિંગ પર કેટલો ટેક્સ લાગે?