ઇ-વેરિફિકેશન શું છે? આઇટી નોટિસનો જવાબ આપવો કેમ જરૂરી છે?

આવકવેરા વિભાગે હજારો કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. ઘણાં કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.

Published: April 4, 2023, 09:23 IST

ઇ-વેરિફિકેશન શું છે? આઇટી નોટિસનો જવાબ આપવો કેમ જરૂરી છે?