ફેક્ટરી આઉટલેટ મૉલમાં શૉપિંગ કરવું કેટલું ફાયદાકારક?

ફેક્ટરી આઉટલેટ મૉલ્સ એવા ખાસ મૉલ્સ છે જ્યાં વિવિધ બ્રાન્ડના ફેક્ટરી આઉટલેટ્સ હોય છે. ફેક્ટરી આઉટલેટ એ એવી દુકાન છે જ્યાં ફેક્ટરી એટલે કે મેન્યુફ્રેક્ચરરનો આઉટ ઑફ ડેટ અથવા સરપ્લસ સ્ટોક ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કંપનીઓ ફેક્ટરી આઉટલેટ પર તેમનો એક્સેસ સ્ટોક વેચે છે.

Published: August 9, 2023, 07:29 IST

ફેક્ટરી આઉટલેટ મૉલમાં શૉપિંગ કરવું કેટલું ફાયદાકારક?