ઓનલાઇન શોપિંગનું નવું સરનામું: ઇન્સ્ટાગ્રામ

ઈન્ટાગ્રામ હવે શૉપિંગનું નવું સરનામું બની ગયું છે. લોકો ઈન્સ્ટાગ્રામ દ્વારા કપડાં, ફૂટવેર, ઘડીયાળ, મોબાઈલ કવર, જ્વેલરી જેવી તમામ વસ્તુઓ ખરીદી રહ્યા છે. ફેસબુક અને ટ્વિટર જેવા બીજા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ દ્વારા પણ શૉપિંગ કરવામાં આવી રહી છે.

Published: June 7, 2023, 13:33 IST

ઓનલાઇન શોપિંગનું નવું સરનામું: ઇન્સ્ટાગ્રામ