ટોકનાઈઝ્ડ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી શરુ થઈ CVV-free પેમેન્ટ સુવિધા

હવે ઈ-કોમર્સ સાઈટ પર ખરીદી કરતી વખતે નહીં આપવો પડે 16 આંકડાનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ કે સીવીવી જેવી ડિટેલ્સ. કાર્ડ પેમેન્ટ ઑર્ગેનાઈઝેશન Visaએ શરૂ કરી ટોકનાઈઝેશન સુવિધા.

Published: May 23, 2023, 13:28 IST

ટોકનાઈઝ્ડ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી શરુ થઈ CVV-free પેમેન્ટ સુવિધા