ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ ખરીદતા પહેલાં કઈ બાબતોનું રાખશો ધ્યાન?

કોઈ પણ હોમ એપ્લાયન્સિસ ખરીદતી વખતે ઘમી બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.જેમાં તેના ફીચર્સ, તેનું રેટીંગ, વૉરંટી અને સર્વિસ ઉપરાંત તેની કિંમત. આ તમામ બાબતેની ચકાસણી કર્યા બાદ કરવું જોઈએ સ્માર્ટ શોપિંગ.

Published: May 11, 2023, 11:57 IST

ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ ખરીદતા પહેલાં કઈ બાબતોનું રાખશો ધ્યાન?