દેશમાં મંદી અંગે નાણા પ્રધાને શું કહ્યું

નાણા પ્રધાન નિર્મલા સીથારામને દેશમાં આગામી સમયમાં મંદી શક્યતાને નકારતા લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી સમયમાં મોંઘવારી હજુ ઘટશે.

Published: December 15, 2022, 15:46 IST

દેશમાં મંદી અંગે નાણા પ્રધાને શું કહ્યું