મની ટાઈમઃ સાંભળો સ્મોલ સેવિંગ સ્કીમથી લઈને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની ખબર, મોંઘા ટામેટા, TCS અને IPOની ખબર

કઈ નાની બચત યોજનામાં વરિષ્ઠ નાગરિકો કરી રહ્યાં છે રોકાણ? મહિલા સમ્માન સર્ટિફિકેટ સ્કીમમાં કેટલું રોકાણ આવ્યું? કઈ કંપનીનો IPO ચાલી રહ્યો છે? TCS કેટલું ડિવિડન્ડ આપશે? મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ લૉન્ચ થઈ? ટામેટાં સસ્તા કરવા સરકાર શું કરશે? જાણવા માટે જુઓ Money Time...

Published: July 12, 2023, 16:05 IST

મની ટાઈમઃ સાંભળો સ્મોલ સેવિંગ સ્કીમથી લઈને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની ખબર, મોંઘા ટામેટા, TCS અને IPOની ખબર