મની ટાઈમ બુલેટિનઃ સાંભળો GDP, RBI, ONDC, FDI, વીજળીની મોંઘવારી અને સ્માર્ટફોનના સમાચાર

MONEY TIME BULLETIN: GDPમાં કેટલો થયો વધારો? OTT પ્લેટફોર્મ પર કયા નિયમ લાગુ થશે? બજારમાં કેટલા સિક્કા ફરી રહ્યાં છે? છુટ્ટાની સમસ્યા કેવી રીતે હળવી થશે? રોયલ એનફિલ્ડે કિંમતમાં કેટલો વધારો કર્યો? મોટોરોલાનો કયો ફોન ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે? વીજળીનું બિલ કેમ વધી જશે? વિદેશી રોકાણકારોએ ક્યાં ઠાલવ્યા પૈસા? જાણવા માટે જુઓ Money Time...

Published: May 31, 2023, 15:41 IST

મની ટાઈમ બુલેટિનઃ સાંભળો GDP, RBI, ONDC, FDI, વીજળીની મોંઘવારી અને સ્માર્ટફોનના સમાચાર