Money Time Bulletin: સાંભળો ફુગાવો, અદાણી, ટાટા મોટર્સ, ગોલ્ડ બૉન્ડ અને ગુજરાતની ખબર

ફુગાવાનો દર ક્યાં પહોંચ્યો? અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમે શું કહ્યું? ટાટા મોટર્સ કેટલું ડિવિડન્ડ આપશે? સોવરિન ગોલ્ડ બોન્ડમાં કેટલું વળતર મળ્યું? કઈ કંપની ગુજરાતમાં કરશે રોકાણ? અટલ પેન્શન યોજનાના સબ્સક્રાઈબર્સ કેટલા થયા? કઈ બેન્કોએ વધાર્યાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર? બેન્ક ક્લીનિકથી શું ફાયદો થશે? સીટ બેલ્ટને લઈને શું સમાચાર આવ્યા? જાણવા માટે જુઓ Money Time....

Published: May 12, 2023, 16:06 IST

Money Time Bulletin: સાંભળો ફુગાવો, અદાણી, ટાટા મોટર્સ, ગોલ્ડ બૉન્ડ અને ગુજરાતની ખબર