ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટને એક્ટિવ રાખવું હોય તો, 31 માર્ચ પહેલાં કરી લેજો આ કામ | જીરુંના ભાવમાં તેજી

ટ્રેડિંગ કે ડિમેટમાં નોમિની ઉમેરવા ક્યાં જવાનું? જીરું કેમ મોંઘું થયું? હવે રિલાયન્સે ક્યાં શરૂ કર્યું ભાવયુદ્ધ? શું RBI રેટ વધારશે?

Published: March 27, 2023, 14:51 IST

ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટને એક્ટિવ રાખવું હોય તો, 31 માર્ચ પહેલાં કરી લેજો આ કામ | જીરુંના ભાવમાં તેજી