મની ટાઈમઃ સાંભળો શેરબજાર, બેન્કિંગજગત અને ઈલેક્ટ્રોનિક્સ માર્કેટની ખબર

સેન્સેક્સ, નિફ્ટી કેટલે પહોંચ્યા? IPOમાં કેટલી કમાણી થઈ? કંપનીઓએ કયો નિયમ પાળવો પડશે? શું ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર સસ્તા થશે? બચત ખાતામાં કોણ આપે છે વધારે વ્યાજ? કઈ બેન્કે વધાર્યાં FDનાં વ્યાજ દર? જાણવા માટે સાંભળો Money Time....

Published: June 16, 2023, 15:33 IST

મની ટાઈમઃ સાંભળો શેરબજાર, બેન્કિંગજગત અને ઈલેક્ટ્રોનિક્સ માર્કેટની ખબર