મની ટાઈમ બુલેટિનઃ સાંભળો શેરબજાર, IPO, બાયબેક ઑફર, Rs 2,000ની નોટ, વંદે ભારત એક્સપ્રેસ અને FDના સમાચાર

સેન્સેક્સે કયો રેકોર્ડ તોડ્યો? અંબાણીની કઈ કંપનીમાં જામી તેજી? કઈ કંપની લાવી રહી છે IPO? વિપ્રોના બાયબેકમાં કેટલો ફાયદો થશે? શું Ola વધુ એક ઈલેક્ટ્રિક-સ્કૂટર લૉન્ચ કરશે? રૂ.2,000ની નોટથી ઘરે બેઠાં કેવી રીતે છુટકારો મળશે? કઈ બેન્કે લંબાવી સ્પેશિયલ FD સ્કીમ? કયા રૂટ પર દોડશે વંદે ભારત એક્સપ્રેસ? જાણવા માટે સાંભળો Money Time...

Published: June 21, 2023, 16:11 IST

મની ટાઈમ બુલેટિનઃ સાંભળો શેરબજાર, IPO, બાયબેક ઑફર, Rs 2,000ની નોટ, વંદે ભારત એક્સપ્રેસ અને FDના સમાચાર