લસણને પાણીના ભાવે વેચવા કેમ મજબૂર છે ખેડૂતો?

છેલ્લાં 2-3 વર્ષથી લસણના પાકનો સારો ભાવ મળવાથી ખેડૂતોએ મોટાપાયે લસણની ખેતી કરી. પાક સારો થયો અને સપ્લાય વધી ગયો. પરિણામે લસણનાં ભાવ ગગડી ગયા.

  • Team Money9
  • Last Updated : September 2, 2022, 15:26 IST
Published: September 2, 2022, 15:26 IST

લસણને પાણીના ભાવે વેચવા કેમ મજબૂર છે ખેડૂતો?