કેમ સોનું ખરીદી રહી છે દુનિયાભરની બેંકો?

2022 દરમિયાન આખી દુનિયાની કેન્દ્રીય બેંકોએ રેકોર્ડ 1136 ટન સોનાની ખરીદી કરી હતી. જે 2021માં થયેલી ખરીદીની સરખામણીમાં 152 ટકા વધુ છે. અને 55 વર્ષોમાં કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ખરીદી છે.

Published: April 21, 2023, 12:53 IST

કેમ સોનું ખરીદી રહી છે દુનિયાભરની બેંકો?