ભારતનાં લોકો ક્યાં કરે છે સૌથી વધુ રોકાણ?

અમારા સરવેનું તારણ દર્શાવે છે કે, 18 ટકા લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. અને ત્યારબાદ નંબર આવે છે મ્યુચ્યુઅલ ફંડનો.

Published: November 7, 2022, 11:50 IST

ભારતનાં લોકો ક્યાં કરે છે સૌથી વધુ રોકાણ?