ઉનાળામાં ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ

છતને ગરમીથી બચાવવા માટે હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ કે હીટ રેઝિસ્ટન્ટ ટાઇલ્સ લગાવવામાં આવે છે. જે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરી નાંખે છે. જેનાથી બિલ્ડિંગમાં હીટ ટ્રાન્સફર ઓછી થઇ જાય છે. અને ઘર ઓછું ગરમ થાય છે.

Published: May 1, 2023, 06:35 IST

ઉનાળામાં ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ