ઇ મેમો અસલી છે કે નકલી, કેવી રીતે ખબર પડે?

અસલી ચલણના મેસેજમાં ગાડીનો એન્જિન નંબર, ચેસિઝ નંબર, વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે VIN અને બીજા જાણકારી સામેલ હોય છે. જો તમને આવેલા મેમોના મેસેજમાં આ બધી માહિતી ન હોય તો સમજી લો કે તે નકલી છે.

  • Team Money9
  • Last Updated : September 13, 2023, 10:21 IST
Published: September 13, 2023, 10:21 IST

ઇ મેમો અસલી છે કે નકલી, કેવી રીતે ખબર પડે?