પાસવર્ડ કે ઓટીપી શેર નહીં કર્યો હોય તો પણ થઇ શકો છો ઓનલાઇન ફ્રોડના શિકાર

ઓનલાઇન ફ્રોડ કરનારાનું નવું ઠેકાણું છે ટ્વિટર. જ્યાં તેઓ બેંક, વીમા અને ઇપીએફ કે શોપિંગ સાથે જોડાયેલી ફરિયાદો પર નજર જમાવી રાખે છે.

Published: April 5, 2023, 06:22 IST

પાસવર્ડ કે ઓટીપી શેર નહીં કર્યો હોય તો પણ થઇ શકો છો ઓનલાઇન ફ્રોડના શિકાર