ઇન્સ્ટન્ટ લોનની આડમાં છેતરતી Apps પર કસાશે RBIનો સકંજો

ફટાફટ લોન આપીને ગ્રાહકો પાસેથી જબરજસ્તી વસૂલાત કરી રહેલી ફિનટેક કંપનીઓ પર સકંજો કસવા માટે RBI નવું નિયમનકારી માળખુ બનાવવાની તૈયારી કરી રહી છે.

Published: June 28, 2022, 09:00 IST

ઇન્સ્ટન્ટ લોનની આડમાં છેતરતી Apps પર કસાશે RBIનો સકંજો