તમે જે ખરીદી રહ્યા છો તે ખરેખર ઇકો-ફ્રેન્ડલી છે?

ટૂથપેસ્ટ, સાબુથી લઇને કોસ્મેટિક્સ અને કપડા સુધી. તમામ હર્બલ પ્રોડક્ટ્સ હર્બલ, નેચરલ લેબલની સાથે વેચવામાં આવી રહી છે. પરંતુ આ લેબલ પર આંખ મીચીને ભરોસો ન કરો. આ માર્કેટિંગ ટ્રિક બની ગઇ છે.

  • Team Money9
  • Last Updated : February 15, 2024, 12:05 IST
Published: February 15, 2024, 12:05 IST

તમે જે ખરીદી રહ્યા છો તે ખરેખર ઇકો-ફ્રેન્ડલી છે?