ઓનલાઇન ગેમિંગ પર સરકારની ચાંપતી નજર

અત્યારે સેક્શન 194-B હેઠળ કુલ 10 હજાર રૂપિયાથી ઉપર જીતેલી રકમ પર જ ટીડીએસ લાગે છે. જ્યારે નવી સેક્શન 194-BA હેઠળ ઓનલાઇન ગેમ્સમાં જીતવા પર કુલ વિનિંગ એમાઉન્ટ જે પણ હોય તેની પર ટીડીએસ લાગશે.

Published: April 24, 2023, 14:15 IST

ઓનલાઇન ગેમિંગ પર સરકારની ચાંપતી નજર