ઓડિયો: વેડિંગ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?

લગ્નની તૈયારીઓ દરમિયાન જો કોઈ ચોરી, લૂંટ, આગ કે અકસ્માત જેવી ઘટના બને તો પરિવાર સામે મોટું સંકટ ઊભું થાય છે. આવા નુકસાનની ભરપાઈ કરવા માટે વેડિંગ ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે.

  • Team Money9
  • Last Updated : December 20, 2023, 14:13 IST
Published: December 20, 2023, 14:13 IST

ઓડિયો: વેડિંગ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?