Live
LIVE: મની ટાઈમ બુલેટિન: Gold માર્કેટ, જોબ માર્કેટ, EV માર્કેટ, બેન્કિંગ જગત અને મોંઘવારીના સમાચાર

world Gold Council (WGC)ના રિપોર્ટમાં શું છુપાયેલું છે? કોણ ખરીદી રહ્યું છે અઢળક સોનું? કયા સેક્ટરમાં છે હજારો નોકરીઓ? સરકારે આધારને લઈને શું જાહેરાત કરી? ઓનલાઈન ધિરાણ ધીરતી કંપનીઓ પર ગૂગલે કેમ પગલાં ભર્યાં? કઈ કંપનીના ગ્રાહકને મળશે રિફન્ડ? ખાદ્ય તેલ કેટલું સસ્તું થયું? કોણે જાહેર કર્યાં નવા FDના રેટ? જાણવા માટે જુઓ Money Time....