Live
LIVE: હવાઈસફર કરનારાએ બનાવ્યો રેકોર્ડ | મહિલાઓને ઘરકામ માટે પગાર મળશે? દુનિયાની વૃદ્ધિમાં ભારતનું મોટું યોગદાન

મહિલાઓનું ઘરકામ GDPમાં કેટલું યોગદાન આપે છે? હવાઈપ્રવાસીઓની સંખ્યા કેમ વધી? માવઠાથી કયા પાકને પહોંચ્યું નુકસાન? વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો કેટલો ફાળો રહેશે? બેરોજગારીનો દર કેમ વધ્યો? શેરબજારમાં શું થયું? કયા શેરમાં બની 52 સપ્તાહની ટોચ? જાણવા માટે જુઓ Money Time....