Home >
BIS ભારતમાં નેશનલ સ્ટાન્ડર્ડ નક્કી કરનારી સંસ્થા છે જે ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના અંડરમાં કામ કરે છે. BISની ઘણી લેબોરેટરી છે જે પ્રોડક્ટ્સના સેમ્પલની તપાસ કરે છે..ત્યારબાદ તેને સર્ટિફાઇ કરવામાં આવે છે.