ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે સરકારી જામીનગીરીઓ સરકારના ડેટ સાધનો હોય છે. આને જી-સેક પણ કહેવાય છે. અને તેનું ખરીદ-વેચાણ થાય છે.