ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.
ટૂંકાગાળા માટે જો તમારે નાણાની જરૂર હોય તો તમારે પર્સનલ લોન લેવા કરતાં ગોલ્ડ લોનના વિકલ્પ પર વિચારણા કરવી જોઇએ.
ગોલ્ડ લોન લેતી વખતે રહેજો સતર્ક, નહીંતર ગીરવે મૂકેલું સોનું ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જાણો, ગોલ્ડ લોન લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે.