• FD પર 8.80% જેટલું ઊંચું વ્યાજ

    બજાજ ફાયનાન્સ AAA રેટિંગ ધરાવતી NBFC છે જ્યારે શ્રીરામ ફાયનાન્સ AA રેટિંગ ધરાવે છે. બંનેએ થાપણદારોને FD પર વધારે વ્યાજ કમાવવાની ઑફર કરી છે. હવે અન્ય બેન્કો પણ વ્યાજ દર વધારે તેવી શક્યતા છે.

  • FD જ કરાવવી છે તો આવી રીતે કરાવો

    જે લોકો જોખમ લેવા માંગતા નથી તેમના માટે FD એક સારો રોકાણ વિકલ્પ છે. … પરંતુ લોકોના રોકાણના લક્ષ્ય અલગ-અલગ હોય છે… અને તે મુજબ તમારા માટે યોગ્ય FD પસંદ કરવી જરૂરી છે… FD ઘણા પ્રકારની હોય છે… કઈ FDમાં ઈન્વેસ્ટ કરવું તે અંગેનો નિર્ણય ફાયદા અને ગેરફાયદાને સમજ્યા પછી લેવો જોઈએ… તો ચાલો જાણીએ વિવિધ FD વિશે જાણીએ..

  • કોટક બેંકની FD પર હવે મળશે વધુ વ્યાજ

    બજાજ ફિનસર્વે સસ્તી કરી હોમલોન..ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે ઘટાડ્યું રોકાણ..NPSમાં કયુ કામ થયું જરૂરી..બતાવીશું તમને આજના બુલેટિનમાં..આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ

  • કોટક બેંકની FD પર હવે મળશે વધુ વ્યાજ

    બજાજ ફિનસર્વે સસ્તી કરી હોમલોન..ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડે ઘટાડ્યું રોકાણ..NPSમાં કયુ કામ થયું જરૂરી..બતાવીશું તમને આજના બુલેટિનમાં

  • બચત ખાતાથી આ રીતે થશે વધારે કમાણી!

    અત્યારે FD કરશો તો આગળ ઉંચા વ્યાજને લોક કરી શકશો. કારણ કે જે રેટ પર આજે FD કરીશું આખા ટેન્યોરમાં રેટ તે જ રહેશે. ભલે વ્યાજ દરોમાં ઘટાડો જ કેમ ન થયો હોય

  • વધારે વ્યાજ મેળવવા શું હાલની FD તોડાવવી જોઇએ?

    RBIના રેપો રેટ વધાર્યા બાદ લગભગ બધી મોટી બેંકોએ FDના વ્યાજ દર વધારી દીધા છે. 7 દિવસથી 10 વર્ષ સુધીની બેંક FD પર વ્યાજ દરો 6.70 ટકા સુધી પહોંચી ગયા છે.