વધારે વ્યાજ મેળવવા શું હાલની FD તોડાવવી જોઇએ?

RBIના રેપો રેટ વધાર્યા બાદ લગભગ બધી મોટી બેંકોએ FDના વ્યાજ દર વધારી દીધા છે. 7 દિવસથી 10 વર્ષ સુધીની બેંક FD પર વ્યાજ દરો 6.70 ટકા સુધી પહોંચી ગયા છે.

Published: May 23, 2022, 05:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો