₹2.5 લાખથી વધુ PF કન્ટ્રિબ્યુશન પર કેવી રીતે લાગશે TAX?

હવે PF પર મળતાં વ્યાજ પર ટેક્સ લાગશે. નવો નિયમ એપ્રિલ મહિનાથી અમલમાં મૂકાયો છે. આ નિયમની આંટીઘૂંટી સમજવા માટે જુઓ આ વીડિયો...

Published: May 2, 2022, 06:30 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો