Goldના ભાવ વધતાં ગ્રાહકો 40% ઘટ્યા | લીંબું, મરચાં, મસાલા થઈ રહ્યાં છે મોંઘા પણ ઘઉંના ભાવમાં થયો ઘટાડો

સોનાના ગ્રાહકો કેમ ઘટવા લાગ્યા? લીંબુંના ભાવ કેમ વધી રહ્યાં છે? મરચાંમાં શા માટે થયા મોંઘા? ઘઉંના ભાવ કોણે ઘટાડ્યા? શું ફુગાવો ઘટશે?

Published: March 17, 2023, 15:49 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો