મની માર્કેટ સાધનો કેટલા પ્રકારના હોય છે?

મની માર્કેટ ફંડ મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, કોમર્શિયલ પેપર, વગેરે મની માર્કેટ સાધનોમાં આવે છે

Published: April 25, 2022, 08:40 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો