સ્વાસ્થ્ય વીમાનું મહત્વ સમજ્યા પછી પણ કેમ તેને ટાળી રહ્યા છે લોકો?

સામાન્ય લોકો સામાન્ય પોલિસી ખરીદવા વિશે જ ચર્ચા કરે છે. તેની સાથે ઘણી એવી શરતો જોડાયેલી હોય છે કે જેમાં સારવારના કુલ ખર્ચનો એક ભાગ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે,, સાથે જ છેલ્લા બે વર્ષમાં હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ લગભગ 40 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે,, આ કારણે જ લોકો પોલિસી ખરીદવાનું ટાળે છે.

Published: July 28, 2023, 09:38 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો