વીમો ખરીદતી વખતે અગાઉની કોઇ બીમા્રી જેને વીમો ખરીદતી વખતે જણાવવામાં નહોતી આવી તેને જણાવવી જોઇએ. આ ઉપરાંત પણ કેટલીક અન્ય ભૂલો ન કરવી જોઇએ.
આગ્રાનો અચલ મુશ્કેલીમાં મુકાઇ ગયો. બેંક તરફથી એવા ફોન આવે છે કે તેમના નામે 20 લાખ રૂપિયાની વસૂલાતની નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે.
મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલેરી રિસ્ટ્રક્ચર કરવાનો વિકલ્પ આપે છે. જેના નામ જુદી જુદી કંપનીઓમાં જુદા જુદા હોઇ શકે છે.
નિષ્ણાતો કહે છે કે, જેટલા ઓછા બેન્ક એકાઉન્ટ રાખશો, તમારા માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવું તેટલું જ વધારે સરળ અને સહજ થઈ જશે.
પર્સનલ બેલેન્સ શીટમાં કઈ-કઈ બાબતો સામેલ કરવી જોઈએ? શું પર્સનલ બેલેન્સ શીટ બનાવવાથી ફાયદો થાય છે ખરો? કેવી રીતે નેગેટિવ નેટવર્થને પોઝિટિવ કરી શકાય?
વસિયતમાં ફક્ત સંપત્તિઓ જ નહીં જવાબદારીઓ પણ મળે છે. પરંતુ જવાબદારીઓ તરફ આપણે ધ્યાન નથી આપતા.
બેંકોના એટીએમથી પણ તમે વીમા પ્રીમિયમની ડાયરેક્ટ ચુકવણી કરી શકો છો અને તેના માટે તમારે પૉલિસી નંબર સાથે બેંકમાં આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
EPFOના હાલના નિયમો અનુસાર PFમાં કર્મચારીના બેઝિક તેમજ ડીએના 12 ટકા યોગદાન કાપવામાં આવે છે.
જાણો એવી પાંચ વાત, જે તમારા ક્રેડિટ સ્કોરને સુધારી અથવા બગાડી શકે છે.
આજકાલ તમામ બેંક લાંબાગાળાની તુલનામાં ટુંકાગાળાની FD પર વધારે વ્યાજ આપે છે. ટુકડામાં અને અલગ અલગ સમયગાળા માટે રોકાણ કરવાથી ઘણાં મોટા ફાયદા થઇ શકે છે. જ