પર્સનલ એક્સીડન્ટ પોલીસી લેવી કેમ જરૂરી છે?

હેલ્થ વીમા પોલિસી દ્વારા તમારો હોસ્પિટલનો ખર્ચ કવર થઇ શકે છે. જીવન વીમા પૉલિસીમાં મૃત્યુના કિસ્સામાં, વીમા કંપની તમારા નોમિનીને એક લમ્પસમ રકમ આપે છે. પરંતુ એક્સિડેન્ટલ પોલિસી આ સંદર્ભમાં ખાસ છે

Published: January 18, 2024, 11:36 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો