ક્રેડિટ ઇન્સ્યોરન્સ શું છે, તે કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે ઘર ખરીદવા અથવા ધંધા માટે લોન લો છો…તો બેંક તેની સાથે વીમા પોલિસી ખરીદવાનો આગ્રહ રાખે છે… આ પોલિસી ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે. જેનું કવર લોનની રકમ જેટલું હોય છે.

Published: November 6, 2023, 06:47 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો