વારંવાર બદલો છો નોકરી? તો સેલેરી એકાઉન્ટનું પણ રાખજો ધ્યાન

વારંવાર નોકરી બદલવાથી તમને વધારે પગાર મેળવવામાં મદદ મળી શકે છે, પરંતુ તમારે જૂના સેલેરી એકાઉન્ટને બંધ કરાવી દેવું પણ અત્યંત જરૂરી છે.

Published: January 25, 2022, 10:35 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો