મહેસૂલી ખાધ કોને કહેવાય? બજેટમાં તેનું કેટલું છે મહત્વ?

Budgetમાં મહેસૂલી ખાધ (Revenue Deficit) અંગે સાંભળવા મળે છે. શું છે આ મહેસૂલી ખાધ અને તેને સમજવાની શા માટે જરૂર છે, તે જાણીએ બજેટની પાઠશાળામાં...

  • Team Money9
  • Last Updated : January 24, 2023, 16:42 IST
Published: January 24, 2023, 16:42 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો