લોકો લગ્નના કાર્ડ, ફોટોગ્રાફી, કપડાં, વેન્યૂ, ખાણી-પીણી, ડેકોરેશન વગેરે પર લાખો રૂપિયા ખર્ચ કરે છે.
જો બરાબર સર્ચ કરીને ખરીદી કરવામાં આવે તો સસ્તામાં તમને સારી ક્વોલિટીનો સામાન મળી શકે છે.
ઑનલાઇન શૉપિંગના ક્ષેત્રમાં કેટલીક સાઇટ્સનો માર્કેટ પર કબજો છે. જેને ધ્યાનમાં લઇને સરકારે એવી પહેલ કરી છે જેનાથી ગ્રાહકોના ઘણાં પૈસા બચશે
બજેટ તમારા ખર્ચને કાબૂમાં રાખે છે, તમારા ખર્ચાને ટ્રેક કરે છે અને વધારે પૈસા બચાવવામાં તમારી મદદ કરે છે.
અલગ અલગ સ્ટડીઝ એ જણાવે છે કે ઓવરસ્પેન્ડિંગની સમસ્યાને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી અને ઇમોશનલ અંડર સ્ટેન્ડિંગ દ્વારા દૂર કરી શકાય છે.
વધતી મોંઘવારીના આ સમયમાં એકબાજુ સેટેલાઇટ ચેનલ જોવાનું મોંઘું થઇ ગયું છે તો બીજી બાજુ ઓટીટી પ્લેટફૉર્મ્સનું સબ્સ્ક્રિપ્શન પણ સસ્તું નથી રહ્યું.
સૌથી પહેલા એનર્જી રેટિંગનું ધ્યાન રાખો. યોગ્ય એનર્જી રેટિંગવાળા ઇક્વિપમેન્ટ ઓછી વીજળી ખાય છે
છેલ્લા બે મહિનામાં CNGની કિંમતમાં અંદાજે 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.