કેશબેક ક્રેડિટ કાર્ડથી શું ફાયદો થાય?

સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડમાં વધારે ખર્ચ કરવા પર રિવોર્ડ પોઇન્ટ અને ડિસ્કાઉન્ટ વગેરે મળે છે. પરંતુ કેશબેક ક્રેડિટ કાર્ડમાં ઇ-શોપિંગ વેબસાઇટ પર દરેક ખર્ચની સાથે કેશબેક મળે છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઇ-શોપિંગ કંપનીઓ સાથે ટાઇ-અપ કરે છે.

Published: August 16, 2023, 10:21 IST

કેશબેક ક્રેડિટ કાર્ડથી શું ફાયદો થાય?