રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ અંગે શું છે નિયમ?

સર્વિસ ચાર્જ લેવો ગેરકાનૂની નથી. સર્વિસ ચાર્જ એ એક ડિસ્ક્રિશનરી ચાર્જ છે એટલે કે સર્વિસ ચાર્જ આપવો કે નહીં તે ગ્રાહકની મનસૂફી પર આધાર રાખે છે. ગ્રાહકોની બાબતના મંત્રાલયના સચિવ રોહિત કુમારે નોઇડાની ઘટના બાદ એક નોટિસ જારી કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, સર્વિસ ચાર્જ એ એક ડિસ્ક્રિશનરી ચાર્જ છે

Published: August 7, 2023, 10:25 IST

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ અંગે શું છે નિયમ?