ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવો કેમ જરૂરી?

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં મેડિકલ ઇમરજન્સી ઉપરાંત લગેજ લોસ, પાસપોર્ટ લોસ, ટ્રિપ કેન્સલેશન વગેરે કવર થાય છે. તેનું પ્રીમિયમ ઓછું હોય છે અને કમનસીબે કોઇ મેડિકલ ઇમરજન્સી આવી ગઇ કે સામાન ખોવાઇ ગયો તો તમારા નુકસાનની ભરપાઇ થાય, તે આ વીમો જરૂર સુનિશ્ચિત કરે છે

Published: April 28, 2023, 14:39 IST

ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવો કેમ જરૂરી?