સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના ફાયદા અને નુકસાન

સેકન્ડ હેન્ડ કાર સાથે સૌથી મોટો ફાયદો એ છે કે તે સસ્તી હોય છે. જો તમે મર્યાદિત આવકવાળા વ્યક્તિ છો તો પોતાની લાઇફ સેવિંગને નવી કારમાં લગાવવી યોગ્ય વસ્તુ નથી. સેકન્ડ હેન્ડ કારની સાથે સારી ડીલ મળી જશે.

Published: April 25, 2023, 14:08 IST

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના ફાયદા અને નુકસાન