શું તમે જાણો છો, શોપિંગ જ નહીં હેલ્થના પણ ક્રેડિટ કાર્ડ આવે છે?

કોવિડ 19 બાદ લગભગ દરેક લોકો પોતાની હેલ્થને લઇને જાગૃત થઇ ગયા છે. જો તમે એક ફિટનેસ ફ્રીક છો એટલે કે પોતાના અને પોતાના પરિવારના આરોગ્યને લઇને ઘણાં જ કોન્શિયસ રહો છો તો હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડ તમારા માટે ફાયદાનો સોદો હોઇ શકે છે.

Published: April 13, 2023, 10:09 IST

શું તમે જાણો છો, શોપિંગ જ નહીં હેલ્થના પણ ક્રેડિટ કાર્ડ આવે છે?