Money ટાઇમ

  • મની ટાઈમ બુલેટિન

    હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થામાં UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને કેટલી કરાઈ? ખાદ્ય મોંઘવારીને ઘટાડવા માટે સરકારે કયા નિર્ણય લીધા? દેશનું વિદેશી હૂંડિયામણ કેટલે પહોંચ્યું? શુગર કંપનીઓના શેર્સમાં કેમ ગાબડાં પડ્યા?

  • મની ટાઈમ બુલેટિન

    શું RBI બેન્કો બચત ખાતાના વ્યાજ દર વધારશે? કઈ રેટની FDનો હિસ્સો સૌથી વધારે છે? કઈ કંપનીઓની કાર મોંઘી થશે? સોનું મોંઘું થયા બાદ કયો ટ્રેન્ડ જોવા મળ્યો? મારુતિ ક્યાં બનાવશે ઈલેક્ટ્રિક SUV?

  • મની ટાઈમ બુલેટિન

    ખાદ્ય મોંઘવારીને અંકુશમાં લેવા સરકારનો શું છે પ્લાન? સૌથી વધુ કયા રાજ્યમાંથી પકડાઈ GST ચોરી? નવેમ્બરમાં કેટલા વાહન વેચાયા? રૂપિયો કેટલો સસ્તો થયો?

  • મની ટાઈમ બુલેટિન

    સરકાર કયા દેશમાં કરશે ચોખા અને ઘઉંની નિકાસ? કયા અનાજ મોંઘા થયા? ક્યાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ? બેન્કોએ કેટલી રકમ માંડવાળ કરી?

  • મની ટાઈમ બુલેટિન

    શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

  • સોનું ઓલટાઇમ હાઇ

    GST કલેક્શનમાં મજબૂત ઉછાળો, નવેમ્બર 2023માં રૂ. 1.68 લાખ કરોડની વસૂલાત | લગ્ન માટે 60% મહિલાઓએ કહ્યું કે તેઓ પોતાના પૈસાથી લગ્ન કરશે | હવે હોન્ડાની કાર પણ મોંઘી થશે | સોનું ઓલટાઇમ હાઇ | ઝિરોધામાં સમસ્યા પર કંપનીએ શું કહ્યું?

  • મની ટાઈમ બુલેટિન

    ગુજરાતના પ્રોપર્ટી માર્કેટમાં કેટલા ભાવે સોદો થયો? કયા રાજ્યની સહકારી બેન્કોને સૌથી વધુ વખત દંડ થયો? કઈ બેન્કે ક્રેડિટ કાર્ડને UPI સાથે જોડ્યું? પંજાબ સરકારે ખેડૂતો માટે કઈ જાહેરાત કરી?

  • મની ટાઈમ બુલેટિન

    GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?

  • મની ટાઈમ બુલેટિન

    ગુજરાતમાં કેટલા પ્રવાસીએ ફ્લાઈટ્સ પકડી? IREDAના IPOમાં કેટલી કમાણી થઈ? શેરબજારમાં શું થયું? સરકારે કોના માટે કરી મહત્ત્વની જાહેરાત?

  • મની ટાઈમ બુલેટિન

    NPSમાં કયા ફેરફાર થઈ શકે છે? તહેવારો કોને ફળ્યા? શું તુવેરની દાળ સસ્તી થશે? સરકારી બેન્કોમાં કયા નિયમ લાગુ થવાની શક્યતા છે? ભારતમાંથી કઈ ચીજવસ્તુની નિકાસ વધી?